41. જોવાલાયક સ્થળ અને તેના સ્થાન (Location) ને યોગ્ય રીતે ગોઠવો.
42. ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ કયા વંશના હતા? (General Study)
43. સંસ્કૃત ભાષા કયા સમયખંડમાં રાજભાષા બની હતી? (General Study)
44. ગુજરાતમાં આવેલાં મૌર્યકાળના શિલાલેખ પર કોતરવામાં આવેલું લખાણ કઈ લિપિમાં છે? (General Studies)
45. ચંદ્રગુપ્ત (બીજો) વિક્રમાદિત્યના શાસન દરમ્યાન ચીનથી ભારતની મુલાકાત કરનાર યાત્રી કોણ હતા?
46. પ્રાચીન ભારતના નીચેના પૈકી કયા પુસ્તકમાં શુંગ વંશના સ્થાપકના પુત્રની પ્રણય કહાની છે? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))
47. પ્રાચિન પ્રસિદ્ધ વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા રાજા દ્વારા કરવામાં આવી હતી? (Assistant Engineer (Civil), Class-2)
48. યાત્રા સમયના શુકન અપશુકનની ચર્ચા કરતો ગ્રંથ 'યોગયાત્રા' કોણે લખેલો છે? (Assistant Engineer (Civil), Class-2)