17. ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમ્યાન શાસન કરેલ હતું? (APG, CLASS-1)
18. તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ શૈલીનો ઉત્તમ નમૂનો છે. (DEO)
19. નીચે પૈકી કોણે “હૈન્દવ ધર્મોદ્ધારક” ની ઉપાધી મેળવી હતી? (DEO)
20. મૌર્ય વંશના કયા રાજા “પ્રિયદર્શી” રાજા તરીકે જાણીતાં છે? (MCO Class III)
21. ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિધ્ધિ કઈ? (MCO Class III)
22. આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? (MCO Class III)
23. સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી? (SW0, Class-II)
24. પૂર્વ મધ્યકાળમાં વિદ્યાઅભ્યાસ માટેનું મહાન કેન્દ્ર કયું હતું? (SW0, Class-II)