121. ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું? (GAS Class‐I & GCS Class I & I)
A. ચંદ્રગુપ્ત - I
B. ઘટોત્કચ
C. ચંદ્રગુપ્ત – II
D. કુમારગુપ્ત -I
Answer: (C) ચંદ્રગુપ્ત – II
122. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? (GAS Class‐I & GCS Class I & I)
A. સમુદ્રગુપ્ત-આર્યવર્તના નવ રાજાઓને હરાવ્યા
B. ચંદ્રગુપ્ત બીજો -બલખના વાહલિકોને હરાવ્યા
C. કુમારગુપ્ત-વિષ્ણુનો ઉપાસક
D. સ્કંદગુપ્ત-હુણોને હરાવ્યા
Answer: (C) કુમારગુપ્ત-વિષ્ણુનો ઉપાસક
123. ક્યા મૌર્ય રાજા જૈન સન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા? (Municipal Chief Officer , Class-II)
A. બિંદુસાર
B. બિંબીસાર
C. ચન્દ્રગુપ્ત મૌર્ય
D. અશોકવ્વ
Answer: (C) ચન્દ્રગુપ્ત મૌર્ય
124. પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો? (MAO, Class-II (ARV)
A. પ્રજાનો રક્ષક
B. યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો
C. ગામનો રક્ષક
D. ઉપર પૈકી એકપણ નહીં
Answer: (B) યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો
125. ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો? (MAO, Class-II (ARV)
A. ચંદ્રગુપ્ત મૌર્ય
B. અશોક
C. રૂદ્રદામા
D. સ્કન્દગુપ્ત
126. સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં?
A. પાટલીપુત્ર
B. ઉજ્જૈન
C. શલાતુર
D. તક્ષશિલા
127. નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે?
A. કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર’”
B. હેમચંદ્રાચાર્યનું “પરિશિષ્ઠપર્વ””
C. વિશાખદત્ત 'મુદ્રારાક્ષસ’’
D. વિશાખદત્ત “દૈવીચંદ્રગુપ્તમ’”
Answer: (B) હેમચંદ્રાચાર્યનું “પરિશિષ્ઠપર્વ””
128. મૌર્યકાળના સ્થાયત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે?
A. સોમનાથ
B. સાંચીનો સ્તૂપ
C. મહાબલિપુરમ્
D. પેગોડા
Answer: (B) સાંચીનો સ્તૂપ