49. સાચું જ્ઞાન, સાચું તત્વજ્ઞાન અને સાચું આચરણ જૈનોના.......છે (Horticultural Officer,(GMC) ,Class-2)
A. ત્રિરત્નો
B. ત્રિશલા
C. ત્રિમાર્ગ
D. ઉપરોક્ત પૈકી એક પણ નહી
50. નીચેના પૈકી કયું મહાયાન બૌધ્ધ ધર્મ અને હીનયાન બૌધ્ધ ધર્મ વચ્ચેનો સૌથી મૂળભૂત તફાવત છે? (Horticultural Officer,(GMC) ,Class-2)
A. નીચેના પૈકી કયું મહાયાન બૌધ્ધ ધર્મ અને હીનયાન બૌધ્ધ ધર્મ વચ્ચેનો સૌથી મૂળભૂત તફાવત છે? (Horticultural Officer,(GMC) ,Class-2)
B. પ્રારંભિક વૈદિક સમાજમાં લોખંડ પ્રખ્યાત ન હતું
C. (A) અને (B) બંને
D. (A) અને (B) પૈકી એક પણ નહી
Answer: (B) પ્રારંભિક વૈદિક સમાજમાં લોખંડ પ્રખ્યાત ન હતું
51. નીચેના પૈકી કયું મહાયાન બૌધ્ધ ધર્મ અને હીનયાન બૌધ્ધ ધર્મ વચ્ચેનો સૌથી મૂળભૂત તફાવત છે? (Horticultural Officer,(GMC) ,Class-2)
A. અહિંસા ઉપર ભાર
B. જાતિવિહીન સમાજ
C. દેવ અને દેવીઓની ઉપાસના
D. સ્તુપની ઉપાસના
Answer: (C) દેવ અને દેવીઓની ઉપાસના
52. નીચેના પૈકી કયા ધર્મમાં અષ્ટાંગિકા માર્ગનું પાલન કરવાનું સૂચવવામાં આવ્યું છે? (Assistant Engineer (Civil), Class-2, (GWSSB))
A. બૌદ્ધ ધર્મ
B. વૈષ્ણવ ધર્મ
C. શૈવ ધર્મ
D. ઉપરોક્ત તમામ
53. પ્રાચીન ભારતમાં નીચેના પૈકી કયો શબ્દ બીજા ત્રણ શબ્દો સાથે, સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા સાથેના સંદર્ભમાં યોગ્ય નથી? (AE (Mechanical), Class-2 (GWSSB))
A. કુલ (Kula)
B. વંશ (Vamsa / Vansa)
C. કોસા (Kosa)
D. ગોત્ર (Gotra)
54. નીચેના પૈકી કઈ ભાષાનો સમાવેશ “ઈન્ડો-આર્યન” ભાષામાં થતો નથી? (AE (Mechanical), Class-2 (GWSSB))
A. પંજાબ (Punjabi)
B. મુંડા (Munda)
C. ડોગરી (Dogri)
D. આસામી (Assamese)
Answer: (B) મુંડા (Munda)
55. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)
A. જૈનો તીર્થંકરોની પ્રતિમાની પૂજા કરવાની પ્રથાને અનુસરે છે
B. જૈનો પરમાત્મા (Supreme Being) ના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે.
C. (A) તથા (B) બંને
D. (A) અથવા (B) એક પણ નહીં
Answer: (A) જૈનો તીર્થંકરોની પ્રતિમાની પૂજા કરવાની પ્રથાને અનુસરે છે
56. દયાભાગ (The Dayabhaga) પરંપરા એ...........છે. (AO, Class-2)
1. સંપત્તિનું વિભાજન ફક્ત પુરુષ બાળકના જન્મ થી જ થઇ શકે છે
2. સંપત્તિનું વિભાજન કુટુંબના વડાના જીવનકાળ દરમ્યાન થઇ શકે છે
3. સંપત્તિનું વિભાજન કુટુંબના વડાના જીવનકાળ દરમ્યાન થઇ શકે નહિ.
4. ઉપરના પૈકી એક પણ નહિ. 028. નીચે આપેલ બૌદ્ધ પરિષદોને કાળક્રમાનુસાર ગોઠવો.
A. 1, 4, 3 અને 2
B. 3, 2, 1 અને 4
C. 4, 1, 2 અને 3
D. 2, 1, 3 અને 4
Answer: (D) 2, 1, 3 અને 4