73. નીચેના પૈકી કયું મહાયાન બૌધ્ધ ધર્મ અને હીનયાન બૌધ્ધ ધર્મ વચ્ચેનો સૌથી મૂળભૂત તફાવત છે? (Horticultural Officer,(GMC) ,Class-2)
74. યાદી-1 ને યાદી-II સાથે જોડી નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. (GAS Class‐I & GCS Class I & I)
75. જૈન ધર્મનો કયો મહત્ત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે? (GAS Class‐I & GCS Class I & I)
76. બુદ્ધ દ્વારા આપવામાં આવેલા “ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે? (GAS Class‐I & GCS Class I & I)
77. વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે? (GAS Class‐I & GCS Class I & I)
78. કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં? (GAS Class‐I & GCS Class I & I)
79. નીચેના પૈકી કયું જૈન લખાણ નથી? (GAS Class‐I & GCS Class I & I)
80. જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા? (GAS Class‐I & GCS Class I & I)