17. વોટર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે?
A. ખંડણી
B. લશ્કરી ખર્ચ
C. મહેસૂલ
D. ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ
18. મુસ્લીમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો?
A. 15 ઓગસ્ટ, 1946
B. 13 ઓગસ્ટ, 1946
C. 16 ઓગસ્ટ, 1946
D. 16 ઓગસ્ટ, 1945
Answer: (C) 16 ઓગસ્ટ, 1946
19. બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામાં છે? (DEO)
A. વિનય પિટક
B. સુક્ત પિટક
C. અભિધમ્મ પિટક
D. મિલિન્દ પહનો
20. નીચે પૈકી ક્યો વિકલ્પ સાચો નથી? (DEO)
A. મુદ્રારાક્ષસ-વિશાખદત્ત
B. કથાસરિતસાગર-સોમદેવ
C. હુમાયુનામા-હુમાયુ
D. કુમારસંભવ-કાલિદાસ
Answer: (C) હુમાયુનામા-હુમાયુ
21. સમ્રાટ વિક્રમાદિત્યનો…………તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. (DEO)
A. મુદ્રારાક્ષસ-વિશાખદત્ત
B. કથાસરિતસાગર-સોમદેવ
C. હુમાયુનામા-હુમાયુ
D. કુમારસંભવ-કાલિદાસ
Answer: (C) હુમાયુનામા-હુમાયુ
22. ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ કયા વંશના હતા? (DEO)
A. ગુર્જર-પ્રતિહાર
B. મૈત્રક
C. રાષ્ટ્રકૂટો
D. ચાલુક્ય
23. ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? (MCO Class III)
A. પાલી
B. હિંદી
C. અર્ધમાગધી
D. ઉપરના પૈકી કોઈ નહિં
24. ભારતીય સંસ્કૃતિએ વિશ્વને મુખ્ય કેટલા વેદોનું પ્રદાન કરેલ છે? (General Stady)
A. ત્રણ
B. ચાર
C. પાંચ
D. બે