25. ઈલોરાનું ભવ્ય કૈલાસનાથ મંદિર રાષ્ટ્રકુટ રાજા……….. એ બંધાવ્યું હતું. (PI (unarmed), Class‐II)
26. કયા સમ્રાટની માહિતી માટે હાથીગુફાનો શિલાલેખ પ્રાથમિક સ્ત્રોત છે? (PI (unarmed), Class‐II)
27. કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી ક્યા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા? (GAS Class‐I & GCS Class I & I)
28. વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે? (GAS Class‐I & GCS Class I & I)
29. નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? (GAS Class‐I & GCS Class I & I)
30. નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી? (GAS Class‐I & GCS Class I & I)
31. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? (GAS Class‐I & GCS Class I & I)
32. તાંજાવુર, તામિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. (GAS Class‐I & GCS Class I & I)