9. કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શક સંવતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી? (SW0, Class-II)
10. જે પોતાને “નાયબ-એ ખુદાઈ” એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો તે સુલતાન નીચે પૈકી કોણ હતો? (SW0, Class-II)
11. ગોવિંદા-ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા?
12. નીચેના પૈકી કોણ “શક, પલ્લવ અને યવન નિસૂદન' (શક, પલ્લવ અને યવનના વિનાશક) તરીકે ઓળખાય છે? (Lecturer (Selection Scale)(Professor)Kaya chikitsa, class-I
13. જ્યારે ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગે કાંચીની મુલાકાત લીધી ત્યારે કયો પલ્લવ રાજવી રાજ કરતો હતો? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)
14. નીચેના વાક્યો ચકાસો : (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Panchkarma, Class-1)
15. શુંગ વંશનો છેલ્લો શાસકકર્તા કોણ હતો? (Deputy Director(DCW, Class-I)
16. વર્ષ 72 (=150 એડી) ના જુનાગઢના શિલાલેખ અનુસાર “દક્ષિણાપંથનો ભગવાન (Lorf of Dakshinapanth)” કોને કહેવામાં આવતો હતો? (Deputy Director(DCW, Class-I)