17. આરબ મુસાફર સુલેમાને પ્રતિહાર વંશના નીચે દર્શાવેલ રાજાઓ પૈકી કયા રાજાના અસરકારક વહીવટની પ્રશંસા કરી છે? (Deputy Director(DCW, Class-I)
18. મૌર્ય સિવાય કયા સામ્રાજ્યનું પાટલીપુત્રથી ગાંધાર અને તેથી આગળ પણ વિસ્તૃત સામ્રાજ્ય હતું? (SWO)
19. નીચે પૈકીનું કયું મંદિર ઉચ્ચ શિક્ષણનું જાણીતુ કેન્દ્ર છે? (SWO)
20. પ્રથમ ક્ષત્રપ રાજા કોણ હતો? (JAEI)
21. રાજા ની દક્ષિણ તરફની કૂચ પુલકેશી - II દ્વારા નર્મદા નદીએ રોકવામાં આવી હતી. (LectLecturer Kriya Sharir, class-II)
22. મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલભીની મુલાકાત કયા ચીની મુસાફરે લીધી હતી? (Lecturer Dravyaguna Class- II)
23. શુંગ વંશનો ઉદય ક્યા વંશના રાજવીઓના પતન બાદ થયેલ હતો? (Lecturer , Sanskrit - Ayurved , class-II)
24. નીચેના વિધાનો ધ્યાને લો. (GES (CIVIL) CLASS I &II)