1. કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી ક્યા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા? (GAS Class‐I & GCS Class I & I)
2. એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725 માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી (Ransom) આપી. (GAS Class‐I & GCS Class I & I)
3. નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? (GAS Class‐I & GCS Class I & I)
4. નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી? (GAS Class‐I & GCS Class I & I)
5. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? (GAS Class‐I & GCS Class I & I)
6. તાંજાવુર, તામિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. (GAS Class‐I & GCS Class I & I)
7. પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો? (APG, CLASS-1)
8. અલાઉદ્દીન ખીલીજીએ ગુજરાત પર આક્રમણ કર્યુ ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી.?(SW0, Class-II)