Exam Questions

9. જોડકાં જોડો.

1. 1. હું જ સીઝર અને હું જ બ્રુટસ - a. મધુ રે

2. II. આખું આયખુ ફરીથી - b. ચીનુ મોદી

3. III. કુમારની અગાશી - c. હસમુખ બારાડી

4. IV. રાજા મિડાસ - d. લવકુમાર દેસાઈ

A. I-a, II - b, III - c, IV - d

B. I-a, II - b, III - d, IV - c

C. I-d, II c, III-a, IV - b

D. Id, II - c, III - b, IV – a

Answer: જવાબ- સવાલ કેન્સલ થયેલ છે

10. નીચેના પૈકી કોને અંગ્રેજ સરકારનો “સર”નો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતાં?

A. દલપતરામ

B. રમણભાઈ જોશી

C. રમણભાઈ નીલકંઠ

D. બ. ક. ઠાકોર

Answer: (C) રમણભાઈ નીલકંઠ

11. નર્મદે ગુજરાતીમાં “ડાંડિયો” નામનું પાક્ષિક પત્ર શરૂ કર્યું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. નર્મદે સંસાર સુધારાનું આંદોલન વેગવંત બનાવ્યું.

2. 2. પાક્ષિક દ્વારા લોકોને અક્ષરજ્ઞાન આપતો હતો.

3. 3. ગુજરાતની પ્રજાને અજ્ઞાન અને જડતામાંથી બહાર લાવી જાગૃત કરવાનું એણે એ દ્વારા બીડું ઝડપ્યું હતું.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 3

12. જોડકાં જોડો.

1. a. કાકાસાહેબ કાલેલકર - 1. અણસાર

2. b. ભગવતીકુમાર શર્મા - 2. ફટફટીયું

3. c. વર્ષા અડાલજા - 3. જીવન-વ્યવસ્થા

4. d. સુમન શાહ - 4. અસૂર્યલોક

A. a-3, b-4, c-1, d- 2

B. a-3, b-4, c-1, d- 2

C. a-4, b-3, c-1, d-2

D. a-4, b-3, c-2, d- 1

Answer: (A) a-3, b-4, c-1, d- 2

13. પ્રવાસવર્ણનો માટેના જાણીતાં ગુજરાતી લેખિકા છે.

A. હંસા મહેતા

B. નંદકુંવરબા

C.

D. અશ્વિની બાપટ

Answer: (C) પ્રીતિસેન ગુપ્તા

14. ઉમાશંકર જોશી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાર્થા છે ?

1. 1. તેમની કવિતા, “વિશ્વ શાંતિ’” ગાંધીજીના સંદેશ અને જીવનકાર્ય સંદર્ભે છે.

2. 2. તેઓ રાજયસભામાં ચૂંટાયા હતાં.

3. 3. તેઓ શાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી લેખક હતા.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (C) ફક્ત 1 અને 3

15. નીચેના પૈકી કયું પુસ્તક જૈન સાધુ હેમચંદ્ર દ્વારા લખવામાં આવ્યુ છે ?

A. પ્રબંધ(Prabandha)

B. ચિંતામણી (Chintamani)

C. રત્નમાલા (Ratnamala)

D. દ્વયાશ્રય(Dvyashraya)

Answer: (D) દ્વયાશ્રય(Dvyashraya)

16. Anton Chekhov લિખિત કૃતિ ‘Uncle Vanya” નું ગુજરાતીમાં Vanya Mama” તરીકે ભાષાંતર એ કરેલ છે.

A. હસમુખ બારાડી

B. રંજના હરિશ

C. અનિલ દલાલ

D. રીટા કોઠારી

Answer: (A) હસમુખ બારાડી