Exam Questions

1. જોડકાં જોડો. (STI ADVT 139/20-21)

1. 1. વર્ષા અડાલજા - a . પરપોટાની આંખ

2. 2. કુંદનીકા કાપડીયા - b. વિરાટ ટપકું

3. 3. સરોજ પાઠક - c. પરોઢ થતા પહેલા

4. 4. ઈલા આરબ મહેતા - d . માટીનું ઘર

A. 1-a, 2b, 3-c, 4-d

B. 1-a, 2b, 3-d, 4-c

C. 1-d, 2-c, 3-b, 4-a

D. 1-d, 2-c, 3-a, 4-b

Answer: (C) 1-d, 2-c, 3-b, 4-a

2. હરીશ મીનાશ્રુ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. હરીશ મીનાશ્રુએ 2020નો ગુજરાતી ભાષામાં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે.

2. 2. તેઓ કાવ્ય સંગ્રહ “બનારસ ડાયરી' (2016)ના કર્તા છે.

3. 3. તેઓ અન્ય અગત્યની કૃતિઓ જેવી કે “ધ્રીબાંગ સુંદર એની પેરે ડોલ્યા” અને “સુનો ભાઈ સાધો”ના પણ કર્તા છે.

A. ફક્ત 1 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 2

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

3. યાદી-I ને યાદી-II સાથે જોડો.

1. 1. મકરંદ - a) રમણભાઈ મહીપતરામ નિલકંઠ

4. 2. સુકાની - b) ઝવેરચંદ મેઘાણી

A. 3. મુમુક્ષુ - c) આનંદશંકર ધ્રુવ

B. 4. વનમાળી - d) કેશવલાલ ધ્રુવ

C. 1-b, 2-c, 3 - d, 4 - a

D. 1-a, 2b, 3 - c, 4 - d

Answer: (B) 1-a, 2b, 3 - c, 4 - d

4. જોડકાં જોડો.

1. 1. દિનકર જોષી - a. અકસ્માત

2. 2. સરોજ પાઠક - b. દીવાલ પાછળની દુનિયા

3. 3. હસુ યાજ્ઞિક - c. ટાઈમ બોમ્બ

4. 4. લાભશંકર ઠાકર - d. ગઈકાલ વિનાની આવતી કાલ

A. 1-a, 2b, 3-c, 4-d

B. 1-d, 2-c, 3 - a, 4 - b

C. 1b, 2 a, 3 - c, 4 - d

D. 1-d, 2-c, 3-b, 4 – a

Answer: (D) 1-d, 2-c, 3-b, 4 – a

5. જોડકાં જોડો

1. I. મુમુક્ષુ - a. રમણભાઈ મહિપતરામ નીલકંઠ

2. II. વનમાળી - b. ઝવેરચંદ મેઘાણી

3. III. સુકાની - c. કેશવલાલ ધ્રુવ

4. IV. મકરંદ - d. આનંદશંકર ધ્રુવ

A. I-a, II - b, III - c, IV – d

B. I-d, II - c, III - b, IV - a

C. I-a, II - с, III - b, IV - d

D. I-d, IIb, III - c, IV-a

Answer: (B) (B) I-d, II - c, III - b, IV - a

6. જો ડકાં જોડો.

1. I. અખો ભગત - a. હયહસ્તી રથ પાળા દીસે -બખતરીયા બિહામણા

2. II. પ્રેમાનંદ - b. ગેબી નિપજ થઈ પિંડ તણી, ત્યારે ત્યાં નોતો ધણી

3. III. પ્રીતમ - c. તીરે ઊભા જુવે તમાશો તે, કોડી નવ પામે જોને

4. IV. નરસિંહ મહેતા - d. ખરચતા ગરથ ભંડાર ખૂટે તો, ખૂટજ્યો રે સોનુ પિહરિતાં કાન તૂટે તો, ત્રૂટજ્યો રે

A. I-a, II - b, III - c, IV - d

B. I-b, II-a, III - c, IV - d

C. I - c, II - d, III - a, IV - b

D. I-d, II - c, III - b, IV – a

Answer: (B) I-b, II-a, III - c, IV - d

7. આદિવાસી ગીતોમાં “તાજ વગરના રાજા' તરીકે કોણ ઓળખાય છે?

A. ગાંધીજી

B. વિનોબા ભાવે

C. સરદાર પટેલ

D. જવાહરલાલ નહેરૂ

Answer: (A) ગાંધીજી

8. નીચેના પૈકી કયા ગુજરાતી કવિએ “ચિત્તવિચારસંવાદ” લખ્યું છે?

A. નરસિંહ મહેતા

B. અખો

C. પ્રેમાનંદ

D. દયારામ

Answer: (B) અખો