અનુક્રમણિકા
સિંધુ ખીણની સભ્યતા: લાક્ષણકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક, ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત
વૈદિક યુગ- જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મ.
ભારત પરના વિદેશી આક્રમણ અને તેનો પ્રભાવ
મૈર્ય અને ગુપ્ત સામ્રાજય: તેમનું વહીવટી તંત્ર, સામાજિક, ધાર્મિક, અને આર્થિક પરિસ્થિતી, કલાઓ, સ્થાપત્ય, સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી.
શૈક્ષણિક સંસ્થાઓ. તક્ષશિલા, નાલંદા અને વલ્લભી..
વિદેશી પ્રવાસીઓના ઐતિહાસિક અહેવાલો..
હર્ષવર્ધન અને તેનો સમય. તેમના ગુજરાત સાથેના સંબંધો..
ગુજરાતના મુખ્ય રાજવંશો.
1206 થી 1526 સુધી દિલ્હી સલ્તનત.
ભક્તિ ચળવળ અને સૂફીવાદ.
મુઘલ સામ્રાજ્ય 1526 થી 1707 સુધી.
મરાઠા સામ્રાજ્યનો ઉદય અને પતન. .
ભારતમાં યુરોપિયનોનું આગમન. 1757 થી 1856 સુધી ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ. જમીન મહેસૂલ સમાધાન. કાયમી સમાધાન. ર્યોતવારી અને મહાલવરી
ભારત અને ગુજરાતમાં 19મી સદીમાં ધાર્મિક અને સામાજિક સુધારાની ચળવળો
ભારતીય રાષ્ટ્રવાદના ઉદય માટે જવાબદાર પરિબળો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની 1885 થી 1920 સુધીની પ્રવૃત્તિઓ.
રાષ્ટ્રીય ક્ષિતિજ પર મહાત્મા ગાંધીનો ઉદય, ભારતના રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવન પર તેમના વિચારો, સિદ્ધાંતો અને ફિલસૂફીની અસર
સ્વતંત્રતા ચળવળ અને આઝાદી પછીના એકત્રીકરણમાં સરદાર પટેલની ભૂમિકા
ભારતમાં અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, ભારતીય રાષ્ટ્રીય સેના અને સુભાષ ચંદ્ર બોઝ.
ડૉ. બાબા સાહેબ આંબેડકર, તેમનુ જીવન અને ભારતના બંધારણના ઘડતરમાં તેમનુ યોગદાન.
આઝાદી પછીનું ભારત: દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ.