RishanPYQ

Exam Questions

337. સ્થીર પાણીમાં હોડી 9 કિમી/કલાકની ઝડપે જઈ શકે છે. પાણીના પ્રવાહની ગતી 1.5 કિમી/કલાક છે. આ સંજોગોમાં 105 કિમી જઈને મૂળ સ્થાને પરત આવવામાં કેટલો સમય લાગશે?

A. 24 કલાક

B. 20 કલાક

C. 18 કલાક

D. 16 કલાક

Answer: (A) 24 કલાક

338. એક વિમાન 240 કિમી/કલાકની ઝડપથી 5 કલાકમાં એક શહેરથી બીજા શહેરમાં પહોચે છે જો આ અંતર કલાકમાં કાપવુ હોય તો તેની ઝડપ કેટલી રાખવી જોઈએ ?

A. 360 કિમી/કલાક

B. 540 કિમી/કલાક

C. 720 કિમી/કલાક

D. 2000 કિમી/કલાક

Answer: (C) 720 કિમી/કલાક

339. મહેશ રૂા. 8000, 2 વર્ષ માટે 5% ચક્રવૃધ્ધી વ્યાજથી બેન્કમાં રોકાણ કરે છે. બે વર્ષ બાદ તેને કેટલી કુલ રકમ મળશે?

A. રૂા. 8800

B. રૂા . 8620

C. રૂા . 8620

D. રૂા. 8720

Answer: (C) રૂા. 8820

340. હાલમાં ત્રણ માણસોની ઉંમર 4:7:9 ના પ્રમાણમાં, 8 વર્ષ પહેલા તેઓની કુલ ઉંમર 56 વર્ષ હતી. આ સંજોગોમાં તેઓની હાલની ઉંમર કેટલી હશે?

A. 8, 20, 28 વર્ષ

B. 12, 21, 27 વર્ષ

C. 16, 28, 36 વર્ષ

D. 20, 35, 45 વર્ષ

Answer: (C) 16, 28, 36 વર્ષ

341. 617+6.017+0.617 + 6.0017નુ મુલ્ય કેટલું હસે ?

A. 629.6357

B. 62.96357

C. 6.296357

D. 0.6296357

Answer: (A) 629.6357

342. ત્રણ પાસાં એકસાથે ફેંકવામાં આવે છે. તો તેમનો સરવાળો 6 આવે તેની સંભાવના કેટલી ?

A. 20/108

B. 30/100

C. 5/108

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) 5/108

343. એક ટ્રેન એક 800 મીટર લાંબા પુલને 90 કિમી પ્રતિ કલાકની ઝડપે 41 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે?

A. 225 મીટર

B. 250 મીટર

C. 325 મીટર

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) 225 મીટર

344. એક સ્કૂટર 9% ખોટ સાથે વેચવામાં આવે છે. જો તે રૂા. 3,000 વધારે લઈ વેચવામાં આવત તો 6% નફો થાત. તો 10% નફો મેળવવા આ સ્કૂટર કેટલી કિંમત પર વેચવું જોઈએ?

A. ३८. 22,800

B. ३८. 22,000

C. ३८. 32,000

D. ३८. 32,000

Answer: (B) ३८. 22,000