Exam Questions

1. નવા ગ્રાહક સુરક્ષા ખરડા - 2018 નીચેના પૈકી કઈ વેપાર-ધંધા પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે ?

1. 1. અનફેર ટ્રેડ પ્રેકટીસ

2. 2. ગેરમાર્ગે દોરતી જાહેરાતો

3. 3. ઈ-કોમર્સ

A. ફક્ત 1 અને 3

B. ફક્ત 2

C. ફક્ત 1 અને 2

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

2. નાગરીકોની ફરિયાદ નિવારણ માટે “લોકપાલ” અને “લોકાયુક્ત” જેવા હોદ્દાઓવાળી બે ખાસ સત્તાઓ ઊભી કરવા માટે નીચેના પૈકી કયા આયોગ / સમિતિએ ભલામણ કરી હતી?

A. પ્રથમ વહીવટી સુધારણા આયોગ

B. ભ્રષ્ટાચાર નિવારણ માટેની સાન્થમ સમિતિ

C. બીજો વહીવટી સુધારણા આયોગ

D. રામચંદ્રમ સમિતિ

Answer: (A) પ્રથમ વહીવટી સુધારણા આયોગ

3. રાષ્ટ્રીય જળસંપત્તિ કાઉિિસલ (National Water Resources Council) ના અધ્યક્ષ કોણ છે?

A. જળસંપત્તિ મંત્રી

B. રાષ્ટ્રપતિ

C. વડાપ્રધાન

D. ગૃહમંત્રી

Answer: (C) વડાપ્રધાન

4. નાગરીકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો નીચેના પૈકી પ્રથમ દેશ કયો હતો ?

A. સ્વીડન

B. નોર્વે

C. ઇંગ્લેન્ડ

D. ફ્રાન્સ

Answer: (A) સ્વીડન

5. નીચેના પૈકી કઈ અર્ધ-ન્યાયિક સંસ્થા નથી?

1. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ

A. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ

B. પ્રેસ કાઉન્સીલ ઑફ ઈન્ડીયા

C. રેલ્વે ક્લેમ્સ ટ્રીબ્યુનલ

D. રાજ્ય જાહેર સેવા આયોગ

Answer: (D) રાજ્ય જાહેર સેવા આયોગ

6. કેન્દ્રીય સૂચના આયોગ ભારત સરકારના મંત્રાલય હેઠળ આવે છે.

A. ગૃહ

B. મહેકમ, જાહેર ફરિયાદ અને પેન્શન

C. માહિતી અને પ્રસારણ

D. કાયદા

Answer: (B) મહેકમ, જાહેર ફરિયાદ અને પેન્શન

7. વૈધાનિક સંસ્થાઓ બાબતે નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન ખરું છે?

A. વૈધાનિક સંસ્થાઓ એવા કાનૂન દ્વારા ઘડવામાં આવી છે કે જે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ પસાર કરી શકાય.

B. વૈધાનિક સંસ્થાઓ બંધારણના કાનૂન દ્વારા ઘડવામાં આવી છે.

C. વૈધાનિક સંસ્થાઓ એવા કાનૂન દ્વારા ઘડવામાં આવી છે કે જે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ પસાર કરી ના શકે.

D. ઉપરના પૈકી કોઈ નહીં.

Answer: (A) વૈધાનિક સંસ્થાઓ એવા કાનૂન દ્વારા ઘડવામાં આવી છે કે જે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ પસાર કરી શકાય.

8. નીચેના પૈકી કોણે કેન્દ્રીય માહિતી આયોગની સ્થાપના કરી છે.

A. સંવિધાન

B. મંત્રીમંડળ/કેબિનેટ

C. કેન્દ્ર સરકાર

D. સંસદના કાયદા દ્વારા

Answer: (D) સંસદના કાયદા દ્વારા